ગુજરાત

gujarat

ETV Bharat / videos

હાસ્ય કલાકાર માયાભાઈ આહીર સાથે ETV BHARATની ખાસ વાતચીત... - દ્વારકા

By

Published : Dec 10, 2019, 7:56 AM IST

દેવભૂમિ દ્વારકા: માયાભાઇ આહિરે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, આપણા દેશમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પરંતુ, તે જ દેશમાં બનતી આવી ઘટનાઓ ખૂબ જ આઘાતજનક છે. ઉપરાંત સ્ત્રી પુરૂષ સમોવડી છે તેવું પણ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details