ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમરાઈવાડીના ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ સાથે ETV ભારતની ખાસ વાતચીત... - Amraiwadi assembly by-election 2019

By

Published : Oct 24, 2019, 8:47 PM IST

અમદાવાદ: ગુજરાતની 6 વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમરાઈવાડી વિધાનસભા પર ભાજપના ઉમેદવાર જગદીશ પટેલની 5600 મતોથી વિજયી થયા હતા. 19 રાઉન્ડ પૈકી શરૂઆતના 16 રાઉન્ડ દરમિયાન કોંગ્રેસ સતત આગળ હતું. પરંતુ 17માં રાઉન્ડથી ભાજપે કોંગ્રેસને પાછળ પાડી દીધું હતું. જેને લઇને ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. તો આવો જાણીએ આ જીત મેળવેલા ઉમેદવાર જગદીશ પટેલે ETV ભારત સાથે શું ખાસ વાતચીત કરી છે તે.

ABOUT THE AUTHOR

...view details