ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતના પ્રોવિઝન સ્ટોર પર ETV Bharatએ કર્યો રિયાલિટી ચેક - coronavirus safety measures

By

Published : Mar 23, 2020, 7:09 PM IST

સુરત: કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા સુરતમાં લોકડાઉનની સમય મર્યાદા વધારીને 31 માર્ચ કરી દેવામાં આવી છે. આ વચ્ચે સુરતના કિરાણા અને પ્રોવિઝન સ્ટોરમાં શું સ્થિતિ છે? આ જાણવા માટે ETV Bharatએ રિયાલિટી ચેક કરી હતી. આ લોકડાઉનની સ્થિતિમાં કિરાણા સ્ટોર અને પ્રોવિઝન સ્ટોરમાં શું જીવન-જરૂરિયાતની વસ્તુઓનું સ્ટોક છે કે, નહીં તે જાણવાનો પ્રયત્ન ETV Bharat દ્વારા કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details