વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, આરોગ્ય ટીમ થઈ સક્રિય - રોગચાળો
વડોદરાઃ શહેરમાં દિન પ્રતિદિન રોગચાળો વકરી રહ્યો છે. ડેન્ગ્યુ, ચિકન ગુનીયા, મેલેરિયાના, કોલેરા, હેપીટાઇટીસ અને વાઇરલ તાવ જેવી બીમારીઓના કેસ SSG હોસ્પિટલમાં નોંધાયા છે. વકરતા રોગચાળાના કારણે આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે.