ખેડૂતોના પ્રશ્નોને વાચા આપીશઃ રમેશ ધડુક - લોકસભા ઇલેક્શન 2019
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ પક્ષ દ્વારા ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. ત્યારે પોરબંદરની બેઠક પરથી રમેશ ધડુકનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આ અંગે રમેશ ધડુકનું મંતવ્ય...શું છે તેમનો એક્શન પ્લાન આગામી ચૂંટણીને લઇને...!
Last Updated : Mar 27, 2019, 8:10 PM IST