ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાજપે તેના પૂર્વ ધારાસભ્યથી કર્યો કિનારો - ભાવનગર

By

Published : Jun 21, 2020, 2:43 AM IST

Updated : Jun 21, 2020, 4:21 AM IST

ભાવનગરઃ મોરારીબાપુને મળવા પહોંચેલા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપના જ નેતાની હુમલાના પ્રયાસની ઘટનાને વખોડી નિંદા કરી કહ્યું કે, આ વિશ્વ વંદનીય સંત છે. 2017ની કથામાં મોરારીબાપુ દ્વારા કૃષ્ણ બાબતે વ્યાસપીઠ પરથી કરવામાં આવેલી ટિપ્પણી બાબતે માફી પણ માંગી હતી અને સમાધિ લેવા સુધીની તૈયારી પણ બતાવી હતી. ત્યારે આ વિવાદનો અંત લાવવા દ્વારિકા પહોંચેલા મોરારીબાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાને વખોડી આ મામલે તેઓ મોરારીબાપુ સાથે જ છે તેમ જણાવ્યું હતું. પબુભાની અહીં આવવાની વાત ખોટી જણાવી કહ્યું કે મોરારીબાપુનું સમાધાન કરાવી શકીએ એવી અમો લાયકાત નથી ધરાવતા.
Last Updated : Jun 21, 2020, 4:21 AM IST

ABOUT THE AUTHOR

...view details