ગુજરાત

gujarat

ETV Bharat / videos

દ્વારકા કલેક્ટરનો આદેશ, 31માર્ચ સુધી લોક ડાઉન - Section 144 will be applicable in the entire district till March 31

By

Published : Mar 23, 2020, 9:44 PM IST

દ્વારકાઃ જિલ્લામાં કલેક્ટરેે 144 કલમ લાગુ કરી છે. આ ઉપરાંત શહેરને પણ લોક ડાઉન કર્યુ છે, ત્યારે આ વચ્ચે મુંબઈથી સાગરદીપ શિપ-૨માં ઓખાથી 5 નોટિકલ માઈલ દૂર એક વ્યક્તિની તબિયત લથડતા તેને 108નો સંપર્ક સાધ્યો હતો. જેના પગલે દરિયાઇ બોટ એમ્બુલન્સ દ્વારા ઓખા જેટી પરથી ઓખા રોડ એમ્બુલન્સ દ્વારા ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે આઇસોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details