અમરેલીના 'વાયુ'નો તરખાટ જાફરાબાદની દરિયાઇ જોવા મળ્યો પટ્ટીમાં કરંટ - syclone
અમરેલી: જિલ્લામાં આવેલા જાફરાબાદમાં 'વાયુ' વાવાઝોડાને લઈને હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વાયુ વાવાઝોડાનું સંકટ જાફરાબાદમાં જોવા મળી રહ્યું છે. હાલમાં જાફરાબાદમાં 'વાયુ' વાવાઝોડાનો વેગ જોવા મળી રહ્યો છે. તેમજ દરિયા કાંઠે મોજા પણ ઉછળી રહ્યાં છે. તો સાથે જ દરિયામાં કરંટ વધી રહ્યો હોય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.