ગુજરાત

gujarat

By

Published : Jan 1, 2020, 9:12 PM IST

ETV Bharat / videos

રાજકોટમાં 31stની રાત્રીએ નશામાં યુવકે કાર પરથી કાબૂ ગુમાવ્યો, કોઈ જાનહાની નહીં

રાજકોટ: સમગ્ર વિશ્વમાં 31 ડિસેમ્બરની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રંગીલા રાજકોટમાં પણ 31 ડિસેમ્બરની રાત્રે દારૂ પીને ઉજવણી કરનાર યુવકોએ નશાની હાલતમાં રામાપીર ચોકડી નજીક કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. GJ03 HR0064 નંબરની કાર BRTSના રૂટમાં ઘુસી જય પલટી મારી ગઈ હતી. જેને લઈને મોડી રાત્રે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. હાલ આ મામલે રાજકોટની ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details