ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને ફટકારાયો દંડ
અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં જિલ્લા પોલીસે ટ્રાંફિકના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને નવા નિયમ મુજબ દંડ કર્યા હતા. મોડાસા ચાર રસ્તા પરથી પસાર થતા બધા જ વાહનો પર પોલીસની ટીમ બાજ નજર રાખી રહી હતી.
Last Updated : Sep 18, 2019, 4:53 PM IST