Vaccination: GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ - ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન
અમદાવાદ:સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે વેક્સિનેશન(Vaccination) પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુરુવારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ(Ground)માં AMC અને એક ખાનગી હોસ્પિટલે ટાઈઅપ કરી વેક્સિનેશન શરૂ કર્યું છે.