કરો શ્રાવણ મહિનાના ચોથા સોમવારે સોમનાથ મહાદેવને પ્રાતઃ આરતીના દર્શન - On the fourth Monday of the month of Shravan
આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે ત્યારે વહેલી સવારે સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીનાં દર્શન અમે તમારા માટે લઈને આવ્યા છીયે તો કરો સોમનાથ મહાદેવને ચોથા સોમવારની પ્રાતઃ આરતીના દર્શન