પોરબંદરમાં આવેલા શ્રી સત્યનારાયણ મંદિરની આરતીના કરો દર્શન - Do a Darshan of Shri Satyanarayan Temple Aarti in Porbandar
પોરબંદર: શહેરનું 75 વર્ષ જૂનું શ્રી સત્યનારાયણ મંદિર કે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે. આ મંદિરમાં ભગવાન શ્રી સત્યનારાયણની નિત્ય મંગળા આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી અને શયન આરતી કરવામાં આવે છે. તેમજ દર માસની પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની સમૂહ કથા યોજાઇ છે. જેમાં બે હજારથી પણ વધુ યજમાનો બિરાજે છે.