પ્રેસિડેન્ટ ટ્રમ્પના સ્વાગત માટે દિવ્યાંગ બાળકીએ ગાયું 'તેરી લાડલી મેૈં, છોડુંગી ના તેરા સાથ' - મોટેરામાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ
અમદાવાદ: રાષ્ટ્રપતિ ટ્રમ્પના સ્વાગત માટે કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, સાંઇરામ દવે વગેરે કલાકારોએ પર્ફોમેન્સ કર્યું હતું. આ કલાકારો ઉપરાંત એક દ્રશ્ય દિવ્યાંગ બાળકીએ પણ 'તેરી લાડલી મૈં, છોડુંગી ના તેરા સાથ' ગીત ગાયને સ્ટેડિયમમાં હાજર તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ બાળકીને સૂરમાં સાથ આપતા કિર્તીદાન ગઢવી પોતાને રોકી ન શક્યા અને બાળકી સાથે ગીત ગાવું શરૂ કરી દીધું હતું. બાળકીનું ગીત સાંભળવા માટે જુઓ વીડિયો...