ગુજરાત

gujarat

ETV Bharat / videos

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી, આપી સંપૂર્ણ માહિતી - જિલ્લા આરોગ્ય અધિકારી

By

Published : Mar 24, 2020, 8:42 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલક્ટેર અને જિલ્લા આરોગ્ય અધિકારી એ જિલ્લાના સલાયા બંદરની મુલાકાત લીધી અને હોમ કોરોનેટ લોકોને રૂબરૂ મળીને કોરોના વાયરસ અંગે માહિતી આપી હતી. તેમના પરિવારને કેવી કાળજી રાખવી જોઈએ તે અંગે પણ સમજાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details