વડોદરામાં વિસ્થાપીતોએ ભાડાના ચેકનો અસ્વીકાર કરી વિરોધ નોંધાવ્યો - વારસિયા સંજયનગરના વિસ્થાપિતો
વડોદરા: વારસિયા સંજયનગરના વિસ્થાપિતોને ગત 6-8 મહિનાઓથી નિયત કરાયેલું ભાડું મળ્યું નથી. જેથી સંજયનગરના વિસ્થાપિતો રાવપુરા પાલિકાની રોડ શાખાની કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં રોજ 100 લોકોને બે-બે ચેક આપવાની તાજવીજ સામે વિસ્થાપિતો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા વિસ્થાપિતોએ આક્ષેપ કર્યો હતો કે, તેમનો અવાજ દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.