ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે મહેસાણાના ખેડૂતો અને વેપારીઓ સાથે ચર્ચા - વિજાપુરના તાજા સમાચાર
મહેસાણા : જિલ્લાના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરાયું છે, ત્યારે મહેસાણાના વિજાપુરના ખેડૂતો અને વેપારીઓ સાથે ETV BAHARTએ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ચર્ચા કરી હતી. જેમાં ખેડૂતો અને વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જુઓ વીડિયો...