ગુજરાત

gujarat

ETV Bharat / videos

ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ગોંડલના ખેડૂતો સાથે ચર્ચા - ગોંડલના તાજા સમાચાર

By

Published : Oct 25, 2020, 4:50 PM IST

રાજકોટઃ જિલ્લાના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરાયું છે, ત્યારે ગોંડલના ખેડૂતો સાથે ETV BAHARTએ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ચર્ચા કરી હતી. જેમાં ગોંડલના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જુઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details