DIGITAL CLASS : ધોરણ-7 ENGLISH (ભાગ 6) - standard 7 english part 3
ગાંધીનગર: રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસ હિતનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રુપાણીના માર્ગદર્શનથી ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે. વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતીમાં ઘેર બેઠા સુરક્ષિત રહી ETV BHARATના માધ્યમથી વિષયોનું રિવિઝન–અભ્યાસ કરી શકશે.
Last Updated : Apr 7, 2020, 12:59 AM IST