ગુજરાત

gujarat

ETV Bharat / videos

દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર: બોટાદમાં ડાયમંડ એસોસીએશનને ઉજવણી કરી - encounter in hydrabad

By

Published : Dec 7, 2019, 12:01 AM IST

Updated : Dec 7, 2019, 12:27 AM IST

બોટાદ: ડાયમંડ એસોસિએશ દ્વારા હૈદરાબાદની દુષ્કર્મ પીડિત મહિલાના આરોપીઓનું એન્કાઉન્ટર થતા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આરોપીઓના એન્કાઉન્ટરને બોટાદ ડાયમંડ એસોસિએશ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. દુષ્કર્મના આરોપીઓને સજા મળ્યાનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Last Updated : Dec 7, 2019, 12:27 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details