ગુજરાત

gujarat

ETV Bharat / videos

દેવભૂમિ દ્વારકાઃ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામ પાણીમાં ગરકાવ - પોરબંદર

By

Published : Jul 8, 2020, 8:08 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું જામ રાવલ ગામમાં ધોધમાર વરસાદથી ગામના તમામ રસ્તાઓ પર પાણી ભરાઇ જતા લોકોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામ રાવલ ગામ નજીક આવેલા સાની ડેમનું સમારકામ કરવાનું હોવાથી તેના તમામ દરવાજા ખુલા હોવાના કારણે ડેમનું પાણી જામ રાવલ ગામમાં ફરી વળ્યું છે. પોરબંદરનો સોરઠી ડેમ અને ભાણવડ તાલુકાનો વર્તુળ 2 ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી પણ જામ રાવલ ગામમાં પહોંચ્યું હતું. એક સાથે ત્રણ ડેમનું પાણી જામ રાવલ ગામમાં આવી જવાથી જામ રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે.

ABOUT THE AUTHOR

...view details