ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારત બંધઃ મોડાસામાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓની અટકાયત - etv bharat

By

Published : Dec 8, 2020, 6:57 PM IST

અરવલ્લીઃ ખેડૂતોએ આપેલા ભારત બંધના પગલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસના નેતાઓ કોઇ દેખાવો કરે તે અગાઉ જ તેમની અટકાયત કરવામાં આવી હતી. જો કે, મોડાસા નગરમાં બજારો રાબેતા મુજબ ચાલુ રહેતાં સામાન્ય લોકોને બંધમાં કોઇ રસ ન હોય તેવું લાગી રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details