રાધનપુર પેટા ચૂંટણીમા મતદારોમા જોવા મળી નિરસતા - patan peta chutni
પાટણઃ રાજકીય પાર્ટીના આગેવાનોએ ચૂંટણી પૂર્વે જંગી લીડથી મતદાન થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પણ બપોર સુધીમાં મતદાન મથકો ખાલી દેખાતા બન્ને પાર્ટીઓની ચિંતા વધી છે. મતદાનના આંકડો સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 18.70 ટકા મતદાન થવા પામ્યું છે. મતદારોના ઉત્સાહમાં નિરસતા જોવા મળી છે. જેને લઈ બંને રાજકીય પાર્ટીઓની ચિંતા વધી છે.