ભુજમાં JEE અને NEETની પરીક્ષા રદ કરવા કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસે કરી 20ની અટકાયત - ભુજ કોંગ્રેસનો JEE અને NEET પરીક્ષા રદ કરવા વિરોધ
કચ્છ: ભુજ કલેક્ટર કચેરી ખાતે શુક્રવારના રોજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ JEE અને NEETની પરીક્ષા રદ કરવાની માગવ સાથે વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. જેથી બંદોબસ્ત માટે તૈનાત પોલીસ કર્મીઓએ 20થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
Last Updated : Aug 28, 2020, 4:34 PM IST