જૂનાગઢ: નિર્માણાધિન રિંગરોડ પર સર્વિસ રોડ મૂકી ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા માગ - Gujarat News
જૂનાગઢઃ વંથલી જૂનાગઢ હાઈવેથી કોયલી અને ધંધુસર તરફ જતો નવા નિર્માણ પામી રહેલા રસ્તા પર સર્વિસ રોડ નહીં મુકાતા ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજરોજ કોયલી અને ધંધુસરના લોકોએ સર્વિસ રોડ બનાવવાની માગ સાથે સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો.