મૂળી તાલુકાના ગઢાદ ગામના ખેડૂતોની સરકાર પાસે સહાયની માગ - Assistance to the farmers of Surendranagar
સુરેન્દ્રનગરઃ ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે ખૂબજ મોટું નૂકશાન થયુ છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારનો દેવા માફીનો નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોના દેવા માફી અંગે વિચારણા કરવી જોઈએ. ખેડૂતોને બિયારણ લેવા પણ પૈસા નથી. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોનુ દેવું માફ કરવુ જોઈએ. 200રૂપિયા આપતા પણ મજૂરો આવતા નથી. તમામ ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે ખૂબ મોટુ નુકસાન થયુ છે. કૃષિ મંત્રી સહાય જાહેર કરી પરંતુ નાની જાહેરાત કરતા મોટી જાહેરાત કરવી જોઈએ. ટેકાના ભાવ પણ યોગ્ય મળતા નથી, રવિ પાકના બિયારણ લેવા માટે ખેડૂતો પાસે પૈસા નથી, ખેડૂતો દેણામાં ડૂબતો જયા છે, વિમા ફરજીયાત કાપે છે, તો ફરજીયાત આપવો પણ પડશે.
TAGGED:
સુરેન્દ્રનગરના ખેડૂતોને સહાય