કેવડીયાની જંગલ સફારી : એકતાનો સંદેશ અને શાંતિનો સ્વર - Jungle safari a message of unity
નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદીના કિનારે આવેલા કુદરત સાથે એકતાના સંદેશ સાથે બનેલી જંગલ સફારીની મુલાકાત કરી હતી. જંગલ સફારીના નયનરમ્ય દ્રશ્યોને જોઇને વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને આચાર્ય દેવવ્રત સહિત હાજર સૌકોઇ અભિભુત થઇ ગયા હતા. આ વિવિધ પ્રજાતિના પક્ષી, ફુલ છોડ અને કુદરતના મનમોહક દ્રશ્યોનો અતુલ્ય સમન્વય એટલે જંગલ સફારી...