ગણેશ ઉત્સવને લઈને શહીદોની થીમ પર કરાયું ડેકોરેશન - Vadodara Ganesh Utsav
વડોદરાઃ ગણેશ ઉત્સવને લઈને દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનની થીમ પર ડેકોરેશન કર્યુ હતું. આઈ.પી.સી.એલ સેક્ટર યુવક મંડળ દ્વારા ફુવારા બાગ ખાતે ગણેશજીને સેનાના યુનિફોર્મમાં હાથમાં બંદૂક લઇ આતંકવાદનો નાશ કરતા હોય તેવી થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું.