જૂનાગઢના માળીયા હાટીનામાં વ્યક્તિનું લોખંડનો દરવાજો પડતાં મોત - accidnet
જૂનાગઢ : રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં માળીયા હાટીનાના લાથોદ્રા ગામમાં વરસાદ સાથે ભારે પવન થતા એક વ્યક્તિ પર લોખંડનો દરવાજો પડ્યો હતો. જેનાથી તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.