કેશોદ કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેકટરને આવેદન - કેશોદ કોંગ્રેસ
જૂનાગઢઃ કેશોદ કોંગ્રેસ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ. કેશોદ નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોએ છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચાર આચરવામાં માજા મુકતા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યુ હતુ.જરૂરીયાતવાળા વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવાના બદલે લાગતા વળગતા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા હોવાથી. શહેરમાં ઠેરઠેર ગંદકી છે, સ્ટ્રીટ લાઈટો બંધ છે. પ્રજાની પ્રાથમિક સુવિધા પ્રત્યે ઘોર બેદરકારી સામે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતુ..
Last Updated : Jun 12, 2020, 4:38 PM IST