ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢનો દામોદર કુંડ છેલ્લા 48 કલાકમાં છ વખત થયો ઓવરફ્લો - દામોદર કુંડ ન્યૂઝ

By

Published : Jul 7, 2020, 3:05 PM IST

જૂનાગઢઃ શહેર અને ગિરનાર પર્વત પર છેલ્લા 48 કલાકથી સતત અને ધીમી ધારે અવિરત મેઘ સવારી થઈ રહી છે. જેના કારણે ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો પ્રવાહ સતત ગિરિ તળેટી તરફ આવી રહ્યો હોવાથી પવિત્ર દામોદર કુંડ છેલ્લા 48 કલાકમાં છ વખત ઓવરફલો થયો છે. ગિરનાર અને તેની આસપાસની પર્વતમાળાઓ પર સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details