દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે પાઠવી નવા વર્ષની શુભેચ્છા... - hitesh joysar
ન્યૂઝ ડેસ્ક: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ઈટીવી ભારતના માધ્યમથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. સમગ્ર દેશ અને ગુજરાતની વાત કરીએ તો ગત રોજ દિવાળીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કર્યાના બીજા દિવસે ગુજરાતીઓ માટે નવુ વર્ષ પ્રાગટ્ય થાય છે. ત્યારે આજના આ દિવસને ખાસ બનાવવા માટે તમામ ગુજરાતીઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે સગા-સંબંધી અને સ્નેહી મિત્રોને શુભકામના પાઠવતા હોય છે.