ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા દ્વારા જનતા કર્ફયુને કર્યુ સમર્થન, વીડિયો દ્વારા કરી અપીલ - ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા
જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના ઇફેક્ટને લીધે આગામી 22મી તારીખે દેશમાં કર્ફયુની અપીલ કરી છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમની ધર્મપત્ની રિવાબાએ કર્ફયુને સમર્થન આપ્યું છે. તેમણે સમર્થન આપતો વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે લોકોને પણ જનતા કર્ફયુમાં જોડાવા અપીલ કરી કરી છે.