ગાંધી જન્મભૂમિ પર વાઈન શોપને પરવાનગી ન આપવા કોર્ટમાં રજુઆત - શોપ પરવાનગી ન આપવા કોર્ટમાં રજુઆત
પોરબંદરઃ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં કોઈ નશીલા પદાર્થોને લઇ કાળો દાગ ન લાગે અને શહેરમાં કોઇ પણ જગ્યાએ નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોરબંદર શહેર સહિત જિલ્લામાં પદાર્થોના વેચાણ માટે કોઈપણ પ્રકારની પરવાનગી ન મળે તે માટે અનેક નાગરિકોએ કલેકટર કોર્ટમાં જઇ ફરિયાદ કરી હતી અને મનાઈ હુકમ 30 દિવસની અંદર નહીં મળે તો, ન્યાયિક પગલા લેવા કોર્ટના શરણે જવું પડશે, તેવું પણ નાગરિકોએ જણાવ્યું હતું.