ગુજરાત

gujarat

By

Published : Nov 3, 2019, 7:13 PM IST

ETV Bharat / videos

માલપુરમાં યુવક-યુવતીએ કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

મોડાસા: અરવલ્લી જિલ્લાના માલપુરમાં ટુણાદરા પ્રેમી યુગલે ગામના ખેતરના કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. માલપુર પોલીસે બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details