ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદઃ મત ગણતરી કેન્દ્ર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત - Municipal corporation Election

By

Published : Feb 23, 2021, 9:30 AM IST

અમદાવાદમાં મત ગણતરી કેન્દ્ર એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થા સાથે પોલીસનું કડક ચેકિંગ ગોઠવાયું છે. કોવિડ-19ને લઈને ટેમ્પરેચર ચેક અને સેનિટાઈઝરની પણ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details