ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત જિલ્લામાં મતગણતરી શરૂ: 13 કેન્દ્રો પર થઈ રહી છે ગણતરી - District and Taluka Panchayat elections in Gujarat

By

Published : Mar 2, 2021, 11:33 AM IST

સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત બારડોલી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ગઈ છેે તેમજ 13 કેન્દ્રો પર મતગણતરી શરુ થઈ ચૂકી છે. પોલીસ ચુસ્ત બંદોબસ્ત તેમજ કોરોનાની ગાઈડલાઈન વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરુ થઈ ચુકી છે.

ABOUT THE AUTHOR

...view details