અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપના કિરીટ સોલંકી આગળ - BJP
અમદાવાદઃ કિરીટ સોલંકીના કામકાજને ધ્યાનમાં રાખીને પાર્ટી દ્વારા અને પરિવાર લોકસભા માટેની ટિકિટ ફાળવી દેવામાં આવી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપના કિરીટ સોલંકી આગળ.