ગુજરાત

gujarat

ETV Bharat / videos

Corona In Surat: કોરોનાના વધતા ખતરા વચ્ચે પણ લોકો બેદરકાર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું નથી કરી રહ્યા પાલન - ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ

By

Published : Dec 25, 2021, 5:23 PM IST

Updated : Dec 25, 2021, 7:22 PM IST

ગુજરાતમાં કોરોનાના કેસો (corona cases in gujarat) ફરીથી વધી રહ્યા છે. સાથે સાથે ઓમિક્રોન (omicron cases in gujarat)નો પણ ખતરો વધ્યો છે. જો કે લોકો હજુ પણ કોરોના ગાઈડલાઈન્સ (corona guidelines gujarat)ના પાલનમાં બેદરકારી દાખવી રહ્યા છે. સુરત ST ડેપો ખાતે Etv ભારતની ટીમે કરેલા રિયાલિટી ચેકમાં પણ આ સ્થિતિ જોવા મળી હતી.
Last Updated : Dec 25, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details