ગુજરાતના પ્રશ્નો અંગે CM રૂપાણીએ પત્રકારો સાથે કરી વાતચીત - CM Rupani
વડોદરાઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે ગુજરાતમાં તાજેતરમાં ચાલી રહેલા પ્રશ્નો અંગે જણાવ્યું કે, પાણીના પ્રશ્નો પણ ટૂંક સમયમાં હલ થશે. બિયારણ, ખાતર અંગે પણ તેમણે જણાવ્યું કે, ખાતર ભરવા સમયે ભેજ હોય છે. ભેજ શોષાય ત્યારે વજન ઘટતું હોય છે, છતા પણ તપાસ કરવામાં આવશે. કેનાલમાં પડતા ગાબડાંઓ અંગે પણ નિવેદન આપ્યું હતું.
Last Updated : May 17, 2019, 5:48 PM IST