અંબાજી દાંતા વચ્ચે અકસ્માત નિવારવા રસ્તાને ચાર માર્ગીય કરવાની કામગીરી શરુ - Restrictions on transactional transactions between Ambajee Teeth
બનાસકાંઠાઃ અંબાજી દાંતા વચ્ચે ત્રાશુળીયા ઘાટામાં અકસ્માત નિવારવા રસ્તાને ચાર માર્ગીય બનાવવાની ચાલી રહેલી રહી છે કામગીરી જેને લઇ અંબાજી દાંતા વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા વાહન વ્યવહાર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.વાહન વ્યવહાર બંધ કરાવવા બાદ ચાલી રહેલી ડુંગરો કાપવાની કામગીરીમાં મોટા તોતીંગ પથ્થરો રોડ ઉપર આવવા છતા કેટલાક વાહનચાલકો નિર્ભય રીતે બેખોપ આ માર્ગ ઉપર અવરજવર કરતા નજરે પડ્યા હતા. જાણે કોઈ પણ જાત નો ડર ન હોય તે રીતે વાહન વ્યવહાર કરી રહ્યા છે.