ભ્રષ્ટાચારને લીધે અવાર-નવાર આગની ઘટના ઘટે છે: અમિત ચાવડા - latest news in Amit Chavda
અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં બનેલી ગોઝારી ઘટના પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા મૃતકોના પરિવારને સહાનુભૂતિ આપવા સાથે સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યાં છે. આ સાથે જ અવાર નવાર આગની ઘટનાઓ બનતી હોવામાં નિયમો તથા તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યાં હતાં. વધુ માટે જુઓ વીડિયો...