ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો સવાલ, પાક વીમા એજન્સીઓ સામે શા માટે લાચાર છે સરકાર? - Questioned the Kisan sons, including the Deputy Chief Minister and Agriculture Minister

By

Published : Dec 25, 2019, 6:56 AM IST

અમદાવાદઃ કૃષિપ્રધાન આર સી ફળદુએ રાજકોટમાં પાક વીમા અને તેના આક્રમણ બાદ કોંગ્રેસે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નાયબ મુખ્યપ્રધાન અને કૃષિપ્રધાન સહિતના ખેડૂત પુત્રોને સવાલ કર્યા અને કહ્યું કે, પાક વીમા એજન્સીઓ સામે સરકાર શા માટે લાચાર છે. વર્ષ 2016થી પાક વિમાના નામે ખેડૂતોને એક પણ રૂપિયાની રકમ મળી નથી, તેમ મહારાષ્ટ્રની ગઠબંધન વાળી સરકાર, મધ્ય પ્રદેશની સરકાર અને રાજસ્થાન સરકાર કિસાનોને દેવા માફી આપે તો ગુજરાત સરકાર કેમ નહીં?

ABOUT THE AUTHOR

...view details