Congress Protest: વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ - surat congress news
સુરત: વધતા જતા પેટ્રોલ-ડીઝલ (Petrol Prize Hike) અને ગેસના ભાવને લઈને સુરત જિલ્લામાં કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગરોળ, માંડવી અને ઓલપાડ ખાતે વિરોધ કરાયો હતો. કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પરત ખેંચવા માગ કરી હતી.