ભાવનગરમાં જામીયિ મિલિયા મુદ્દે કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત - ભાવનગર યુનિવર્સીટી
ભાવનગરઃ યુથ કોંગ્રેસએ ભાવનગર યુનિવર્સીટી ખાતે ધરણા કરીને વિરોધ કર્યો હતો. ધરણાં કરતા પોલીસે કાર્યકરોની ધરપકડ કરી હતી. દેશમાં દિલ્હીમાં જામીયા મિલિયા યુનિવર્સીટીમાં વિદ્યાર્થી પર થયેલા દમનના પડઘા ભાવનગર સુધી પડ્યા છે