ગુજરાત

gujarat

ETV Bharat / videos

બિનસચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટની પરિક્ષા રદ થતાં કોંગ્રેસે વિરોધ કરી આપ્યું આવેદનપત્ર - પરીશા રદ થતાં કોંગ્રેસે વિરોધ કર્યો

By

Published : Oct 15, 2019, 5:04 PM IST

વડોદરા: શહેર કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર બિનસચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટની પરિક્ષા રદ થતાં વિરોધ કરી આવેદનપત્ર અપાયું હતું. આવનારી 20 તારીખે ગુજરાત રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાવાની હતી. જે પરીક્ષા રદ કરાતા રાજ્ય સરકારના નિર્ણયને લઇને વડોદરા કોંગ્રેસ દ્વારા સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details