પેટાચૂંટણીના પરિણામો બાદ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ - Gandhinagar
ગાંધીનગરઃ જૂનાગઢ મહાનગરપાલિકા સહિત રાજ્યમા સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણી યોજાઈ હતી. 23મી જૂલાઈના રોજ શાંતિપૂર્ણ માહોલમાં તેના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપને 54 બેઠક, કોંગ્રેસને 1 અને એનસીપીને 4 બેઠક મળી હતી. ગાંધીનગર વોર્ડ નંબર 3ની બેઠકમાં ભાજપની જીત થઈ હતી. જ્યારે 14 જિલ્લાની 25 તાલુકા પંચાયતમાં 42 મતદાન મથકો પર ચૂંટણી યોજાઈ હતી.
Last Updated : Jul 24, 2019, 2:27 PM IST