ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયામાં રેસ્ક્યુ કરી મ્યાનમારના ક્રુ મેમ્બરનો જીવ બચાવ્યો - મ્યાનમારના જહાજમાં ઘવાયેલા ક્રુ મેમ્બરનો જીવ બચાવાયો
પોરબંદર: અરબી સમુદ્રમાં જહાજમાં એક ક્રુ મેમ્બર ઘાયલ થયો હતો. જેનું ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેને પોરબંદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિગતો મુજબ, મ્યાનમારનું ફ્રોર્ચ્યુન વિંગ નામનું જહાજ મુંદ્રાથી વિદેશ જઇ રહ્યું હતું. ત્યારે આ ઘટના બની હતી.