ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાજપ ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી સાથે મુખ્યપ્રધાને કરી મુલાકાત - jugalji thakor

By

Published : Jun 25, 2019, 12:20 PM IST

Updated : Jun 25, 2019, 1:29 PM IST

ગાંધીનગર : કેન્દ્રીયપ્રધાન અને ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર ડો.એસ જયશંકર અને જુગલજી ઠાકોરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત સમયે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ તથા કેબિનેટપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ તથા ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતાં. આ સાથે આ બંને ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પણ ભરી દીધું છે.
Last Updated : Jun 25, 2019, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details