અંબાજીમાં ચૂંદડીવાળા માતાજીથી જાણીતા માતાજીએ કર્યું મતદાન - chundadivali mataji
દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે શરૂ થઈ ગયું છે, અંબાજીમાં ચૂંદડીવાળા માતાજીથી જાણીતા માતાજીએ કર્યું મતદાન.જેઓએ 75 વર્ષથી અન્નજળનો ત્યાગ કર્યો છે.
Last Updated : Apr 23, 2019, 3:26 PM IST